તમારા કામનું / ઓનલાઇન ફૂડ ઓર્ડર કરો છો તો આ રીતે કરો તમારા ફૂડને કોરોનાપ્રુફ

 corona proof online food

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. એક બાદ એક રાજ્યોમાં કેસ વધી રહ્યાં છે અને સાથે સાથે કોરોનાનુ જોખમ પણ વધી રહ્યું છે. ત્યારે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું ખતરાથી ભરેલું છે. ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતી વખતે આટલી બોબતોનું ધ્યાન રાખો અને સેફ રહેવાનો પ્રયત્ન કરો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ