કોરોના વાયરસ / કોરોના મુદ્દે ગુજરાત મોડલના વખાણ કરતા સુપ્રીમકોર્ટે અન્ય રાજ્યોને આપી આ સલાહ

corona patients medical treatment fees supreme court guideline

સુપ્રીમ કોર્ટે કોરોના મુદ્દે ગુજરાત મોડલના વખાણ કર્યા છે. કોરોના દર્દીઓની સારવારની ફી નિર્ધારણને લઇ વખાણ કર્યા હતા. સુપ્રીમે અન્ય રાજ્યોને ગુજરાત મોડલ આપનાવવા માટેનો અપીલ કરી છે. મહત્વનું છે કે, કોરોના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાની વસૂલીને રોકનારી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પહેલા સંબંધિત હાઈકોર્ટમાં જાઓ. આના પર અરજીકર્તાઓ તરફથી વકીલ આનંદ ગ્રોવરે કહ્યું કે, હાઈકોર્ટ ન મોકલવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ