નિર્દેશ / શરીરમાં આ લક્ષણ દેખાય એમના તો ખાસ ટેસ્ટ કરજો: મોદી સરકારે આપ્યા આદેશ

corona omicron variant centre gave instructions to the states to test for corona in cases of cough sore throat and fever

ઓમિક્રોનના વધતા કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને નવા આદેશ જાહેર કર્યા છે. કેન્દ્રએ કહ્યું છે કે જે લોકોને ઉધરસ, ગળામાં દુ:ખાવો અને તાવ છે, તેમને કોરોના શંકાસ્પદ હોવો જોઈએ અને કોરોનાનો ટેસ્ટ કરાયેલો હોવો જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ