વિસ્ફોટ / ગુજરાત સહિત દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, કેસની સાથે મૃત્યુઆંક પણ ચોંકાવનારો

corona breaks all records so far 24805 new cases in 24 hours

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે શનિવારે દેશમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. દેશમાં પહેલીવાર 24805 નવા કેસ આવ્યા છે. આ સાથે જ 24 કલાકમાં 613 લોકોના મોત પણ થયા છે. 24 કલાકમાં સામે આવેલા નવા કેસ બાદ દેશમાં કોરોનાના કુલ સંક્રમિતનો આંક 6 લાખ 73 હજાર 165 પહોંચ્યો છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 19268 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 712 નવા કેસ આવ્યા છે અને અહીં પણ આટલી સંખ્યામાં કેસ આવતા હાહાકાર મચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ