બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Shyam
Last Updated: 10:46 PM, 21 August 2021
શિક્ષક સજ્જતા કસોટીને લઇ શૈક્ષિક સંઘ અને વાલી મંડળ આમને સામને આવી ગયું છે. વાલી મંડળે કહ્યું કે શિક્ષક સજ્જતા કસોટી મરજિયાત કરાઇ છે. સસ્તી પ્રસિદ્ધિ માટે શિક્ષક સંઘે રજૂઆતનો દોર ચલાવ્યો. શિક્ષક સજ્જતા કસોટી લેવામાં આવે તેમાં શું વાંધો છે. બાળકોનું ઘડતર કરનાર ગુરુઓ કેમ પરીક્ષા ન આપી શકે. બીજા અનેક પ્રશ્નો છે તેમાં લડવાના બદલે સસ્તી પ્રસિદ્ધિ થઇ રહી છે. ગુણોત્સવ 2.Oમાં સાચુ મૂલ્યાંકન થતા માત્ર 14 શાળા જ A+ ગ્રેડમાં આવી છે. સજ્જતા કસોટીના મૂલ્યાંકનમાં શિક્ષકોની કચાસ પણ જાણી શકાશે.
શૈક્ષિક સંઘનો મત
પરીક્ષા મરજીયાત છતાં ફરજીયાત જેવો માહોલ
શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા લઈ શિક્ષકોનું અપમાન
પ્રાથમિક શિક્ષકો તમામ રીતે નિપુણ
શિક્ષકોનું અપમાન કરવા પરીક્ષાનું આયોજન કરાયું
ટેટ, ટાટ પરીક્ષા પાસ કરીને પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનું બહિષ્કાર કરીશું
વાલી મંડળનો મત
શિક્ષક સજ્જતા કસોટી મરજિયાત જ કરાઈ છે
શિક્ષક સજ્જતા કસોટી લેવામાં આવે તેમાં શું વાંધો છે
બાળકોનું ઘડતર કરનાર ગુરુઓ કેમ પરીક્ષા ન આપી શકે
સસ્તી પ્રસિદ્ધિ માટે શૈક્ષિક સંઘે રજૂઆતનો દોર ચલાવ્યો
ગુણોત્સવ 2.Oમાં માત્ર 14 શાળા જ A+ ગ્રેડમાં આવી
સજ્જતા કસોટીના મૂલ્યાંકનમાં શિક્ષકોની કચાસ પણ જાણી શકાશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા