પૈસાનું પાણી / મરી જશો, પાપના ભાગીદાર ન બનો: નવો નક્કોર રોડ તોડી પાડતા AAP નેતાએ ભાજપ નેતાને ફોન કર્યો, AUDIO વાયરલ

Controversy over construction of RCC road in Amreli, BJP-AAP leader's audio goes viral

અમરેલીમાં કુંકાવાવ નાકાથી મામલતદાર કચેરી વચ્ચે બનતા નવા રોડને લઈ વિવાદ, સારા એવા રોડને તોડી નવા રસ્તાના બાંધકામ માટે ટેન્ડર જાહેર કરતા AAPના કાર્યકર અને BJP નેતાની ઓડિયો વાઈરલ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ