Bigg Boss 13 / આખરે સભ્યોની આતુરતાનો આવ્યો અંત, આ સેલિબ્રિટીસ આવી શકે છે નજરે

Contestant name revealed for the Salman Khan show bigg boss 13 Chunky Pandey

ટેલિવિઝનનો મોસ્ટ પોપ્યુલર રિયાલિટી શો 'બિગ બૉસ' (Bigg Boss) એક વાર ફરીથી ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ વખતે ધરમાં માત્ર સેલિબ્રિટીઝ લડતા-ઝઘડતા નજરે આવશે અને મસ્તી કરતા નજરે પડ્યાં છે. હવે 'બિગ બૉસ' (Bigg Boss 13) ને લઇને એક મોટી ખબર સામે આવી છે. હકીકતમાં, શોમાં જનારી સેલિબ્રિટીઝના નામોનો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ