લાલ 'નિ'શાન

અયોધ્યા / આ દિવસથી શરૂ થઈ શકે છે રામ મંદિરનું નિર્માણ, સંત સંમેલનમાં લાગશે મહોર

Construction Of Ram Temple Can Begin From Ram Navami

આખરે બહુ લાંબી પ્રતિક્ષા અને સંઘર્ષ બાદ રામ મંદિરના નિર્માણનો સમય આવી ચૂકયો છે. રામ નવમીના દિવસે ભવ્ય રામમંદિરના નિર્માણનો પ્રારંભ થઇ શકે છે. 21 જાન્યુઆરીએ યોજનાર સંત સંમેલનમાં મંદિર નિર્માણની તારીખ પર આખરી મહોર લાગશે. આ બેઠકમાં મંદિર નિર્માણની સાથે નાગરિક સંહિતા, રાષ્ટ્રિય જનસંખ્યા નીતી પર કાયદો બનાવવા અંગેનો પ્રસ્તાવ પણ સંત સમંલેન દ્રારા જ કેન્દ્રનો મોકલાશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ