નિવેદન / જ્યારે રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીનો ગેસના ભાવ વધારાનો વિરોધ કરતો ફોટો શૅર કર્યો, જુઓ શું કહ્યું

congress rahul gandhi tweet union minister smriti irani protesting picture bjp cylinder price hike

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ વિના સબસિડી વાળી ગેસ સિલેન્ડરની કિંમતમાં વધારાને લઇને કોગ્રેસ હુમલાવર થઇ ગઇ છે. તેને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બીજેપી (BJP) પર કટાક્ષ કર્યો છે અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને હકીકત બતાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ