નિવેદન / PM મોદીના સંબોધન પહેલા કોરોના સંકટ પર સોનિયા ગાંધીનો રાષ્ટ્રને સંદેશ

Congress president sonia gandhi video message twitter

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના ત્રણ કલાક પહેલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશના નામ પર પોતાનો એક વીડિયો સંદેશ જારી કર્યો છે. કોંગ્રેસના ટ્વિટર હેંડલ પરથી કરાયેલા આ વીડિયો સંદેશમાં સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે આ સંકટ સમયમાં શાંતિ, ધૈર્ય અને સંયમ બનાવી રાખવા દરેક દેશવાસીઓને દિલથી ધન્યવાદ કરુ છું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ