રાજનીતિ / રાહુલ ગાંધી પર ઓબામાની ટિપ્પણીથી કોંગ્રેસ સાંસદ નારાજ, ગુસ્સામાં તાત્કાલિક કરી દીધું આ કામ 

Congress MP annoyed, angry over Obama's remarks on Rahul Gandhi

ભાજપે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું, નોંધનીય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના પુસ્તકમાં રાહુલ ગાંધીને નર્વસ કહ્યા હતા, જેને લઈને ભાજપના પ્રધાનોને રાહુલ ગાંધી પર નિશાન સાધવાની તક મળી હતી. કેન્દ્રીય પ્રધાનો મુખ્તાર અબ્બાસ નકવી, ગિરિરાજસિંહે પણ રાહુલ પર નિશાન સાધ્યું હતું.  તે જ સમયે, કોંગ્રેસે ઓબામાના આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ