રાજનીતિ / BJP નેતાનો દાવો, MP-રાજસ્થાન બાદ કોંગ્રેસની આ સરકાર પર સંકટના વાદળ, દિગ્વિજયસિંહે કહ્યું- હરાજી કરવા બેઠા છો?

congress may face a fate similar MP Rajasthan in chhattisgarh BJP leader

મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પછી હવે છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. આ દાવો ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી બ્રીજમોહન અગ્રવાલે કર્યો છે. બ્રીજમોહનનું કહેવું છે કે કોંગ્રેસ ડરી ગઇ છે કે મધ્ય પ્રદેશ-રાજસ્થાનમાં જે થયું, તે હવે છત્તીસગઢમાં થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ