નિવેદન / મોદીની સુનામીમાં બધુ વહી ગયુ, લોકપ્રિયતા સામે કોઈ ટકી શક્યુ નહીં: સલમાન ખુર્શીદ

congress leader salman khurshid modi tsunami swayed all away lok sabha election

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કરારી હાર બાદ પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુર્શીદે મોટું નિવેદન આપ્યુપં છે. એમને કહ્યું કે લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સામે કોઇ ટકી શક્યું નહીં. પીએમ મોદીની સુનામીમાં બધું વહી ગયું. સંસદમાં મોદી સરકાર દ્વારા ટ્રિપલ તલાક બિલ લાવવાનો ઉલ્લેખ કરતાં એમને કહ્યું કે ટ્રિપલ તલાકને સુપ્રીમ કોર્ટ પહેલી જ પૂર્ણ કરી ચુક્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ