વિરોધ / હાર્દિક પટેલનો વડોદરામાં વિરોધ: 2500થી 3000 માણસો થયા એકઠાં

congress hardik patel visit on vadodara people protest him

ગુજરાતમાં એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ રાજકારણમાં ફેરફાર ચાલી રહ્યા છે. ગઈકાલે ભાજપના નવા પ્રદેશપ્રમુખ C R પાટીલની રેલી વિશે આખો દિવસ ચર્ચાઓ ચાલી ત્યારે આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ વડોદરાની મુલાકાતે છે. જેને લઈને મહામારીમાં મહોત્સવ કેમ? એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ