વિરોધ / કાશ્મીર પર ચીનના નિવેદન પર ભડકી કોંગ્રેસ, કહ્યું- ભારત પણ હોંગકોંગ-તિબ્બેતની કરે વાત

Congress criticises Centre over China Kashmir remark

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત પહેલા ચીન દ્વારા જમ્મૂ-કાશ્મીર મુદ્દા પર નિવેદન આપવામાં આવ્યું. ચીન પ્રવાસે પહોંચેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ઉપસ્થિતિમાં ચીને જમ્મૂ-કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું પાલન કરવાની વાત કહી. આ નિવેદનને લઇને ભારતમાં વિવાદ થયો છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ આ મામલે કેન્દ્ર સરકારને સવાલ કરતાં કહ્યું કે કેમ ભારત ચીન સાથે તિબ્બેત, હોંગકોંગને લઇને વાત નથી કરતું. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ