ગાંધીનગર / કોંગ્રેસની ગાંધીનગરમાં કૂચને લઇને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું આ નિવેદન

Congress Bin Sachivalay Exam Atrocities on women issue Gandhinagar

ગાંધીનગરમાં આજથી 3 દિવસનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું ત્યારે બિન સચિવાલય પરીક્ષા મામલે આજે કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવો કરવા જઇ રહી છે ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય લલિત વસાયોએ ભાજપ પર પ્રહાર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ