સ્પોર્ટ્સ / ટેક્સ મુદ્દે ICCએ BCCIને વર્લ્ડકપની યજમાની છીનવી લેવાની ધમકી આપી, જાણો સમગ્ર મામલો

conflict between icc and bcci on tax issue, world cup

આઇસીસી અને બીસીસીઆઇ વચ્ચે ફરી ઘર્ષણ શરૂ થયું છે. એટલે સુધી કે આઇસીસીએ ભારતમાં ૨૦૨૧માં યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપની યજમાની છીનવી લેવાની પણ ધમકી આપી દીધી છે. ટેક્સ સાથે જોડાયેલા મામલાને કારણે દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇને આ ધમકી ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા તરફથી મળી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ