શીત લહેર / ગુજરાત ઠંડીનો પ્રકોપ યથાવત્, 5 શહેરમાં 10 ડિગ્રીથી નીચુ તાપમાન

Cold wave hit gujarat 5 city temperature down

રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના 5 શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જોવા મળ્યો છે. જો કે હવામાન વિભાગના આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. રાજ્યનું સૌથી ઠંડુ શહેર ડીસા જોવા મળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ