બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / અજબ ગજબ / Cockroach debuts at Met Gala Great entry on the red carpet, VIDEO viral

SHORT & SIMPLE / મેટ ગાલામાં કોકરોચ એ કર્યું ડેબ્યૂ! રેડ કાર્પેટ પર કરી શાનદાર એન્ટ્રી, VIDEO વાયરલ

Megha

Last Updated: 03:41 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે મેટ ગાલામાં રેડ કાર્પેટ પર એક વંદો એટલે કે કોકરોચ પણ જોવા મળ્યો હતો અને આ કોકરોચની કોઈપણ ફિલ્મ સ્ટારની જેમ ઘણી બધી તસવીરો પણ ક્લિક કરવામાં આવી હતી.

  • મેટ ગાલામાં રેડ કાર્પેટ પર એક કોકરોચ પણ જોવા મળ્યો
  • કોકરોચની ઘણી તસવીરો પણ ક્લિક કરવામાં આવી
  • ઈવેન્ટમાં સેલેબ્સ વચ્ચે એક વંદો ત્યાં આવી પંહોચ્યો

ફેશન ઈવેન્ટ મેટ ગાલા 2023 શરૂ થઈ ગઈ છે અને આ ઈવેન્ટમાં ઘણા ભારતીય અને ઈન્ટરનેશનલ સેલેબ્સે ભાગ લીધો હતો. આ સાથે જ ઇવેંટમાં ફેમસ સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર જલવો વિખેરી રહ્યા હતા. આ સ્ટાર્સના ડ્રેસ, ફેશન અને સ્ટાઈલને લઈને હાલ ઘણી ચર્ચા થઈ રહી છે આ સાથે જ એક કોકરોચ પણ ચર્ચામાં છે. 

વાત એમ છે કે આ વખતે મેટ ગાલામાં રેડ કાર્પેટ પર એક વંદો એટલે કે કોકરોચ પણ જોવા મળ્યો હતો જો કે વાત અંહિયા નથી અટકતી પણ આ કોકરોચની કોઈપણ ફિલ્મ સ્ટારની જેમ ઘણી બધી તસવીરો પણ ક્લિક કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં સેલેબ્સ વચ્ચે એક વંદો પણ ત્યાં આવી પંહોચ્યો હતો અને ગાલા ઈવેન્ટના રેડ કાર્પેટ પર કોકરોચ જોઈને ફોટોગ્રાફર તેને પોતાના કેમેરામાં કેદ કરતા રોકી શક્યા નહતા. હાલ કોકરોચની તસવીરો અને વીડિયો લેતા ફોટોગ્રાફરનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ