બેરોજગારી / CMIE રિપોર્ટ: કોરોનાએ તોડી રોજગારીની કમર, શહેરમાં દસ વ્યક્તિમાંથી આટલા વ્યક્તિ... 

CMIE report: Corona breaks employment belt, so many out of ten people in the city ...

બેરોજગારીની સૌથી વધુ અસર હરિયાણામાં દેખાઈ રહી છે. ઓગસ્ટમાં અહી બેરોજગારી દર 33.5 ટકા જેટલી હતી અર્થાત રાજ્યનો દર ત્રીજો વ્યક્તિ અહી બેરોજગાર છે. હરિયાણા એક ખેતીપ્રધાન રાજ્ય છે, જ્યાં વધતી બેરોજગારી ગામડાઓમાં પણ રોજગાર નહીં મળી શકવાનું સંકટ દર્શાવી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x