BIG NEWS / મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેશ પંડ્યાનું રાજીનામું, મહાઠગ કિરણ પટેલ કેસમાં હિતેશ પંડ્યાના દીકરાનું નામ ચર્ચામાં

CM Office PRO Hitesh Pandya has resigned

મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેશ પંડ્યાએ રાજીનામું આપ્યું છે, મહાઠગ કિરણ પટેલ કેસમાં હિતેશ પંડ્યાના દીકરા અમિત પંડ્યાનું નામ સામે આવ્યું હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ