ગાંધીનગર / ગિફ્ટ સિટીમાં નવી IBM ઇન્ડિયા સોફ્ટવેર લેબનું CMએ કર્યું ઉદ્ઘાટન, યુવાનો માટે ઉભી થશે નોકરીની તકો

CM inaugurates new IBM India software lab in Gift City job opportunities will be created

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટી ખાતે IBM ઇન્ડિયા સોફ્ટવેર લેબ્સનું ઉદ્દઘાટન કરાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ