વાતાવરણ / આગામી 72 કલાકમાં ગુજરાતમાં 40 કિ.મી ઝડપે પવન ફૂંકાશેઃ હવામાન વિભાગ

Climate change in Gujarat next 72 hours weather department

રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો કંટાળ્યા છે. ત્યારે ગરમીમાં લોકો માટે થોડા રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ