આફત / સ્ટડી: ચોથી લહેરની ચિંતા વચ્ચે આવ્યા માઠા સમાચાર! Omicron હજી ગયો નથી, આ લોકોએ રહેવું પડશે સાવધાન

claims in a study conducted in britain cases of sub variant ba

કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને ત્રીજી લહેર જાણે ખતમ થવાને આરે હોય તેમ જણાઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં નિષ્ણાંતોએ કરેલા સ્ટડીએ ફરી ચિંતામાં વધારો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ