અમદાવાદ / 200 કરોડના બજેટમાં ડામર પાથરી દીધો, હવે બાળકો ખાડામાં પડે છે, હાઇકોર્ટની ટકોર છતાં AMCના આંખ આડા કાન

Citizens harassed on bad road near Shahid Circle in Naroda area in Ahmedabad

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ શહિદ સર્કલ માર્ગ પર સમારકામને લઈ રોડ ખોદવામાં આવ્યો હતો . જે રોડ હવે બનાવામાં નથી આવી રહ્યો જેના કારણે સ્થાનિકો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ