દિલ્હી / મેટ્રો સ્ટેશન પર આટલી મોટી રકમ સાથે પકડાયા યુવક-યુવતી, આંકડો જાણીને આંખો ફાટી જશે

CISF Arrests 2 People With Over Rs. 1 Crore In Cash At Delhi Metro Station

મેટ્રોની વાયલટ લાઈનના જંગપુરા સ્ટેશન પર ફરજ બજાવી રહેલા સીઆઈએસએફના સુરક્ષાકર્મીઓએ ગુરુવારે અચરજ પામ્યા હતા જ્યારે સુરક્ષાને લઈને ચાલી રહેલી તપાસમાં સ્કેનરમાં એક બેગ પકડાઈ. બેગમાં 1 કરોડ રૂપિયાની કેશ હતી. આ બેગ યુવક-યુવતીઓ લઈને આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ