OMG / કંપનીએ આપી ગજબની ઓફર: ત્રીજા સંતાનને જન્મ આપશો તો 1 વર્ષની મળશે રજા, 11 લાખનું બોનસ પણ ખરૂ !

chinese company is giving one year leave and 11 lakh rupees on having third child

ચીનમાં વધતી જતી જનસંખ્યાને કાબુમાં કરવા માટે 1980માં 'એક બાળકની નીતિ' લાગુ કરવામાં આવી હતી. જો કે, હવે સ્થિતિ વણસી જતાં ફરી એક વખત લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ