તણાવ / રાફેલથી ભારતીય વાયુસેનાની તાકાત વધતા ચીન ડર્યુ, ભારત સાથે જોડાયેલા 13 એરબેઝ કરી રહ્યુ છે અપગ્રેડ

China upgrades 13 India-linked airbases

ફાયટર વિમાન રાફેલ આજે ભારતીય વાયુસેનામાં સામેલ થયું છે. અંબાલા એરબેઝ પર આ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેને પગલે ચીન ડરેલુ છે. ઉપરથી એલએસી પર બન્ને દેશો વચ્ચે ખૂબ તણાવ છે. ત્યારે ચીન તેના એરબેઝ અપગ્રેડ કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ