BIG NEWS / ચીનમાં ફરી કડક લૉકડાઉન લાગુ,એક ઘરમાંથી એક જ વ્યક્તિને બહાર જવાની મંજૂરી 

 china orders lockdown of up to 13 million people in xi an after spike in covid 19 cases

ચીનના ઝિયાન શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધોના પગલે એક ઘરમાંથી બે દિવસોમાંથી એક વખત જ એક વ્યક્તિ જરૂરી ખરીદી માટે બહાર નીકળી શકશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ