ચિંતાજનક / લદ્દાખ સરહદ પર ચીન કરી રહ્યું છે આ મોટું કામ, આર્મી ચીફ નરવણેએ કહ્યું સેના દરેક સ્થિતીનો સામનો કરવા તૈયાર

China is increasing its army on the Ladakh border

લદ્દાખ સરહદ પર ચીન તેમની સેના વધારી રહ્યું છે. જે મામલે આર્મી ચીફ નરવણે કહ્યું કે આ એક ચિંતાનો વિષય છે. જોકે તેમણે એવું પણ કહ્યું કે ભારતીય સેના પણ દરેક સ્થિતીનો સામનો કરવા તૈયાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ