નવી ચાલ / ચીને 5 દિવસમાં 40 હજારથી વધુ સાઈબર અટેક કરાવ્યા, તમે પણ છો રડારમાં, ધ્યાન રાખજો નહીંતર

china increases cyber attack more than 40 thousand in 5 days

ભારત-ચીન સીમા પર વણસી રહેલી સ્થિતિ વચ્ચે હવે ચીની હેકર ભારતીય મંત્રાલય અને ભારતીય કંપનીઓને નિશાન બનાવી રહ્યાં છે. ચીને હેકરોએ છેલ્લા 5 દિવસોમાં ભારતના સૂચના પ્રોદ્યોગિકી ઢાંચા અને બેંકિંગ સેક્ટર પર 40 હજારથી વધુ વખ સાયબર હુમલાનો પ્રયાસ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ