સર્જરી / બે લિંગ ધરાવતાં ત્રણ વર્ષના બાળકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન

Child Hospital Ahmedabad Civil Hospital operation

મેડિકલ સાયન્સમાં ઘણી વખત આશ્ચર્યચકિત થઇ જવાય તેવા કિસ્સાઓ જોવા મળે છે. જેમાં વ્યક્તિ સહિત ડોકટરને પણ જાણે નવાઇ લાગતી હોય છે. હાલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવો જ એક કિસ્સો જોવા મળ્યો. જેમાં એક બાળકને જન્મથી જ બે ગુપ્તાંગ જોવા મળ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ