માનવતા / ST બસ ડ્રાઈવરે બસસ્ટેન્ડની જગ્યાએ સીધી હોસ્પિટલ પહોંચાડી, આ વાત જાણીને તમે પણ કહેશો સલામ છે

Chhotaudepur ST bus driver humanity bodeli

છોટાઉદેપુરમાં એસ.ટી બસ ચાલકની માનવતા સામે આવી છે. બોડેલીમાં ચાલુ બસમાં ગર્ભવતી મહિલાને દુઃખાવો ઉપડ્યો હતો. આ ગર્ભવતી મહિલાને પીડા ઉપડતા બસ હોસ્પિટલ તરફ વાળી હતી. ત્યારે આ મહિલાને હોસ્પિટલ પહોંચાડી ચાલકે માનવતા દાખવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ