બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / chandrayaan 3 landing why isro set date 23 august 2023 for soft landing on moon

જાણવા જેવું / આખરે ISROએ ચંદ્રયાન 3ના લેન્ડિંગ માટે 23 ઓગસ્ટ જ કેમ પસંદ કરી? જાણો શું છે રહસ્ય

Manisha Jogi

Last Updated: 03:07 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડ કરતાની સાથે 23 ઓગસ્ટની તારીખ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને ભારતના ઈતિહાસમાં નોંધાઈ જશે. ચંદ્રયાન-3ના લેન્ડિંગ માટે આ તારીખ જ શા માટે પસંદ કરવામાં આવી?

  • 23 ઓગસ્ટના રોજ રચાશે ઈતિહાસ
  • ચંદ્રની સપાટી પર લેન્ડ થશે ચંદ્રયાન-3
  • લેન્ડિંગ માટે 23 ઓગસ્ટની તારીખ જ શા માટે પસંદ કરવામાં આવી?

ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડ કરતાની સાથે 23 ઓગસ્ટની તારીખ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને ભારતના ઈતિહાસમાં નોંધાઈ જશે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે, તેમ તેમ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. 23 ઓગસ્ટના રોજ સાંજે 06:04 વાગ્યે ચંદ્રયાન ચંદ્રની ધરપતી પર લેન્ડ કરશે. ઈસરોએ ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડિંગ માટે આ તારીખ જ શા માટે પસંદ કરી?

ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. હાલમાં ચંદ્ર પર અંધારૂ છે, 23 ઓગસ્ટના રોજ ત્યાં સૂરજ નીકળશે. ચંદ્રયાનનું ટાઈમિંગ એ રીતે સેટ કરવામાં આવ્યું છે કે, 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર સૂરજનો પ્રકાશ પડશે, ત્યારે ચંદ્રયાન સોફ્ટ લેન્ડિંગ કરશે. 

23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર સૂરજ નીકળશે
પૃથ્વી પર 24 કલાકનો એક દિવસ હોય છે, ચંદ્ર પર 708.7 કલાકનો એક દિવસ હોય છે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વીના 29 દિવસને સમાન હોય છે. ચંદ્ર પર પૃથ્વીના 14 દિવસોને બરાબર 1 દિવસ હોય છે અને રાત પણ તેટલી જ લાંબી હોય છે. 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર દિવસની શરૂઆત હશે. આ કારણોસર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ માટે 23 ઓગસ્ટ તારીખ નક્કી કરવામાં આવી છે, જેથી રિસર્ચમાં કોઈપણ પ્રકારની સમસ્યા ના આવે. દિવસના અજવાળામાં ઈસરો ચંદ્રના સારા ફોટોઝ મેળવી શકશે. પ્રોપલ્શન લેન્ડર અને લેન્ડર મોડ્યુલ ચંદ્રયાનના મુખ્ય ભાગ છે. લેન્ડર મોડ્યુલમાં લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન છે. રોવર પ્રજ્ઞાન વિક્રમમાં બેસીને ચંદ્રની ચારે તરફ ફરી રહ્યું છે. 17 ઓગસ્ટના રોજ પ્રોપલ્શન લેન્ડરથી અલગ થયા પછી લેન્ડર વિક્રમ ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. 

ચંદ્રયાન-3 ચંદ્રની માટીનું સેમ્પલ એકત્ર કરશે
23 ઓગસ્ટના રોજ લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. તે સમયે રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ઉતરશે અને મિશન શરૂ થશે. રોવર ચંદ્ર પરની માટી તથા અન્ય વસ્તુઓના સેમ્પલ એકત્ર કરશે. રોવર અજવાળામાં કામ કરી શકે, તે માટે 23 ઓગસ્ટનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. દિવસે કામ કરવા માટે ચંદ્રયાનને યોગ્ય ઊર્જા પણ મળી રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ