મિશન ચંદ્રયાન-2 / આજે રાતે ચંદ્ર પર પગ મુકશે ભારત, 70 બાળકો સાથે LIVE નિહાળશે PM મોદી

Chandrayaan 2 Vikram on the cusp of historic lunar landing

બે દિવસથી ચંદ્રની ચારેતરફ અને 35 કીમીની ઉંચાઇ પર રહેલું ભારતનું ચંદ્રયાન-2 6 અને 7 સપ્ટેમ્બર દરમિયાન રાતે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે. જો કે લેન્ડિંગનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તે ISROના વૈજ્ઞાનિકોના હૃદયના ધબકારા વધી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ