મિશન / ચંદ્રયાન-2 ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ ઉતારવા માટે કેમ કરવામાં આવી પસંદગી

Chandrayaan-2 All Set To Land On Moon's South Pole

ભારત મિશન ચંદ્રયાન 2 દ્વારા એક નવી સફળતા પ્રાપ્ત કરનાર છે. ઇસરોનું ચંદ્રયાન 2 ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરનાર છે. ભારતનું આ બીજુ ચંદ્ર મિશન ચંદ્રના અત્યાર સુધીના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રોના રહસ્યોને સામે લાવી શકે છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ ભારતના બીજા ચંદ્ર મિશનની સૌથી મોટી પડકાર જનક બાબત છે અને ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) એ આ પહેલા ક્યારેય પણ આ પ્રકારના કોઇપણ મિશન હાથ ધરેલ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ