ગ્રહણ / 30 દિવસમાં 3 મોટા ગ્રહણ, જાણો ક્યાં અને કેવી હશે તેની અસર

chandra grahan 2020 thress major lunar eclipses going on within 30 days

આમ તો ગ્રહણ એ ખગોળની ઘટના છે, પરંતુ હિંદુ ર્ધમમાં તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે 2020માં કુલ 6 ગ્રહણ લાગવાના છે. જેમાંથી કુલ 3 ગ્રહણ 30 દિવસમાં એટલે કે એક મહિનાની અંદર લાગવાના છે. જૂનથી જુલાઈ મહિનાની વચ્ચે એક પછી એક સતત 3 મોટા ગ્રહણ થવાના છે. એક મહિનામાં થનારા 3 ગ્રહણ પર વૈજ્ઞાનિકો અને જ્યોતિષ શાસ્ત્રોના વિદ્વાનોની નજર છે. જ્યોતિર્વિદ કરિશ્મા કૌશિકે આવનારા 3 ગ્રહણના સમય અને તિથિને લઈને વિસ્તારથી જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ