વિરોધ / કૃષિ બિલ મુદ્દે ખેડૂતો લાલઘૂમ : 25 સપ્ટેમ્બરના રોજ બંધનું એલાન, આ 3 દિવસ દરમિયાન રેલ ચક્કાજામનું એલાન

chandigarh punjab band on 25th and 24 to 26 rail jam in protest against agricultural bills nd congress mla also resigns

ખેડૂતો સાથે જોડાયેલા 3 વટહુકમોને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ બિલના વિરોધમાં કેબિનેટ મંત્રિમંડળમાંથી હરસિમરત કૌરે રાજીનામું આપ્યું છે. જેને રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકારી લેવામાં પણ આવ્યું છે. ત્યારે આટલાથી આ વાત અટલી નથીં પંજાબના ખેડૂતોએ 25 સપ્ટેમ્બરે બંધનું એલાન કર્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ