Coronavirus / કેન્દ્ર સરકારનો કોરોનાને લઇને રાજ્યોને આદેશ, કડક રીતે લાગુ થાય લૉકડાઉન, બોર્ડર પૂર્ણ રીતે સીલ કરાય

centre directs states to ensure no movement cities lock down corona virus migrant labourers

કેન્દ્ર સરકારે રાજ્યોને કડકાઇથી લૉકડાઉનનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રે રાજ્યોને કહ્યું છે કે પ્રવાસી મજૂરો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે, જ્યાં તે હાજર છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે મજૂરોને સમય પર વેતન આપવામાં આવે. કેન્દ્રે કહ્યું છે કે જો કોઇ વિદ્યાર્થીઓ અને મજૂરોને ઘર ખાલી કરાવવાનું કહે છે તો તેમની વિરુદ્ધ કડક રીતે કાર્યવાહી કરવામાં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ