નવી દિલ્હી / શું વિરોધ પ્રદર્શનકારીઓ સામે ઝુકી સરકાર? CAA મુદ્દે મોદી સરકારના આ મંત્રીનું મોટું નિવેદન

central minister ramdas athawale caa change

શું દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શને જોતા કેન્દ્ર સરકાર દ્વારા તેમાં મંથન કરાવની શરૂઆત કરવામાં આવી છે? ખરેખર તો આ સવાલ કેન્દ્રીય સામાજીક ન્યાય મંત્રી રામદાસ અઠાવલેના નિવેદન બાદ ઉઠવા લાગ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ