પરીક્ષા / CBSE ને કેન્દ્રની સલાહ, ધો 1થી 8 તેમજ 9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ કરે

central govt to cbse that promote students studying in classes first to VIII to next class

દેશમાં COVID 19 ને કારણ લોકડાઉન ચાલી રહ્યુ છે. જોકે સ્થિતિ એવા સમયે ઉભી થઇ હતી જ્યારે CBSE ની ઘણી પરીક્ષાઓ બાકી હતી, જોકે હવે સ્થિતિ સતત વણસી રહી છે ત્યારે CBSE ને મોટો નિર્ણય કરવા માટે કેન્દ્ર તરફથી સલાહ આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ