નવી દિલ્હી / કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય, 75 નવી મેડિકલ કોલેજ અને શેરડીના ખેડૂતોને 6268 કરોડની સબસિડી

central cabinet meeting had decided about students and farmers

સવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે કાશ્મીર સહિતના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ સાથે જ ખેડૂતો અને વિદ્યાર્થીઓના લાભ માટે સબસિડી અને યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ