પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ટાટા ગ્રુપ / એર ઇન્ડિયાને હસ્તગત કરવાની ટાટા સન્સને મળી મંજૂરી, CCIએ આ અંગેની આપી જાણકારી

cci approves acquisition of shareholding in air india by tata

ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ(CCI)એ ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એર ઇન્ડિયા લિમિટેડ, એર ઇન્ડિયા એક્સપ્રેસ લિમિટેડ અને એર ઇન્ડિયા એસએટીએસ એરપોર્ટ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડમાં શેરહોલ્ડિંગ હસ્તગત કરવાની મંજૂરી મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ