ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કાર્યવાહી / અદાણી એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ CBIએ ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો

 CBI files criminal case against Adani Enterprises

એક મોટી કાર્યવાહીમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી એન્ટરપ્રાઇઝિસ અને બહુ-રાજ્ય ભારતીય રાષ્ટ્રીય ગ્રાહક સહકારી મંડળ લિમિટેડ (NCCF) ના પૂર્વ અધ્યક્ષ અને ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આંધ્રપ્રદેશના બંદરોથી વીજ મથકો પર પૂરા પાડવામાં આવતા કોલસાની પરિવહન માટે અમદાવાદ સ્થિત આ કંપનીની પસંદગીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ