કામની ટિપ્સ / એસિડિટીને કારણે પેટમાં થતાં અલ્સરને દવાઓ વિના મટાડવું હોય તો, ઘરે જ આ સરળ ઉપચાર કરી લો

cause effect and prevention of peptic ulcer

પેટના રોગ ખૂબ જ ખરાબ હોય છે. તેના કારણે આપણાં આખા શરીર પર ખરાબ અસર થાય છે. એમાં પણ પેટમાં ચાંદા પડવા એટલે કે અલ્સરની સમસ્યા બહુ જ ખરાબ હોય છે. પેપ્ટિકનો અર્થ પાચનતંત્ર થાય છે. એટલે કે પાચનતંત્ર સંબંધિત ઘાને પેપ્ટિક અલ્સર ડિસીઝ કહે છે. વર્તમાન સમયમાં ઘણાં લોકોને એસિડિટી થતી હોય છે અને તેના કારણે લોકોને ક્યારેક ને ક્યારેક પેપ્ટિક અલ્સર થતું હોય છે. આ રોગમાં પેટમાં ઈજા થાય છે. ઘા ધીમે ધીમે વધી જાય છે, જેને કારણે આંતરડામાં છિદ્ર, બ્લીડિંગ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ