Indian idol / ફાઇનલ પહેલા જ મુશ્કેલીમાં મુકાયો મોહમ્મદ દાનિશ : નોંધાઇ શકે પોલીસ ફરિયાદ, જાણો કેમ

case may be register against moh. danish before finale

TV પર આવતા રિયાલીટી શો ઇન્ડિયન આઇડલના ટોપ 7 કન્ટેસ્ટન્ટ દમણથી સીધા પોતાના હોમટાઉન પહોંચ્યા હતા. શોના મેકર્સે તેમને સીધુ ઘરે જવા કહ્યું હતું પરંતુ દાનિશે તે ગાઇડલાઇન ફોનો ન કરી અને મુશ્કેલીમાં ફસાઇ ગયો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ