દુર્ઘટના / મહુધામાં એક જ પરિવારના 3 લોકોના કાર અકસ્માતમાં મોત, ગામ હિબકે ચઢ્યું

car accident in kheda 3 person died in kheda mahudha

ખેડાના મહુધામાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. કાર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના જીવ ગયા હતા. જેને પગલે આખુ ગામ હિબકે ચઢ્યુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ