સિદ્ઘિ / ધોની-રોહિત ના કરી શક્યા, તે ભારતીય મહિલા ટીમની કેપ્ટને કરી બતાવ્યુ

Captain Harmanpreet Kaur Becomes First Indian To Play 100 T20 International Matches

ભારતીય મહિલા T-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ભારત માટે 100  T-20 મેચ રમનારી પહેલી ખેલાડી બની ગઇ છે. હરમનપ્રીતે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ રમાઇ રહેલી T-20 મેચ માટે ગ્રાઉન્ડમાં ઉતરવાની સાથે જ આ સિદ્ઘિ મેળવી. આ ઉપલબ્ધિની સાથે જ હરમનપ્રીત 100 અથવા તેનાથી અધિક T-20 મેચ રમનારી દુનિયાની 10મી ખેલાડી બની ગઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ