બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Can't find time to lose weight? Adopt this method slowly, the effect will start to appear within a few days

Health Tips / વજન ઘટાડવા માટે સમય નથી મળી રહ્યો? ફટાફટ અપનાવો આ રીત, થોડા દિવસોમાં જ દેખાવવા લાગશે અસર

Megha

Last Updated: 03:25 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકવાર વજન વધી જાય પછી તેને ઓછું કરવું કે ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે પરંતુ આ ઘરેલું ઉપાય અપનાવીને તમે વધતી પેટની ચરબી ઘટાડી શકો છો.

  • વજન વધી જાય પછી ઓછું કરવું કે ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે. 
  • આ ઘરેલું ઉપાય અપનાવવાથી વજન ફટાફટ ઘટશે. 
  • આ ઉપાયથી વજન ઘટશે અને અન્ય રોગોના જોખમથી પણ બચાવશે. 

એકવાર વજન વધી જાય પછી તેને ઓછું કરવું કે ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે અને એમાં પણ તમે જો વર્કિંગ વુમન છો કે આખો દિવસ કામમાં વ્યસ્ત રહો છો તો સમયના અભાવે તમે વજન ઘટાડવા માટે કશું કરી શકતા નથી. તો પછી ચરબી કે વજન કેવી રીતે ઘટાડવો એ મોટો પ્રશ્ન છે.

આ મોટાં પ્રશ્નોનો એક જ ઉતર છે  થોડા ઘરેલું ઉપાય. જેને તમે તમારા રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં સામેલ કરીને વધતી પેટની ચરબી ઘટાડી શકો છો. થોડા ઘરેલુ ઉપાય અપનાવવાથી તેની અસર શરીરમાં જલ્દી જ જોવા મળે છે. ઘરેલું ઉપાય અપનાવવાથી વજન ઘટશે અને સાથે જ અન્ય રોગોના જોખમથી પણ તમને બચાવશે, તો ચાલો જાણીએ કયા છે એ ઘરેલુ ઉપાય.

જીરું પાણી
વજન ઘટાડવા માટે સમય નથી મળતો તો સૌથી પહેલા રાત્રે એક ચમચી જીરાને પાણીમાં પલાળી રાખો અને પછી સવારે તેને ઉકાળીને ગાળીને પી જાઓ. એ પાણીને ઠંડું કે ગરમ ગમે તે રીતે પી શકો છો. જીરાનું પાણી તમને ફાયદો જ પંહોચાડે છે. જો તમને એકલું જીરું પાણી ન પસંદ આવે તો તમે સ્વાદ માટે લીંબુનો રસ નિચોવીને ઉકાળેલું જીરું પાણી પણ પી શકો છો. જીરામાં કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ અને સેલેનિયમ જેવા પોષક તત્વો મળી રહે છે એ તમારી ત્વચાને સુધારવામાં પણ મદદરૂપ થાય છે . 

મેથીના દાણા
જીરૂના પાણી સિવાય મેથીના દાણાને પાણીમાં ભેળવીને પીવાથી પણ વજન નિયંત્રિત રહે છે. આ માટે માત્ર એક ચમચી મેથીને રાત્રે પાણીમાં પલાળી રાખો અને એ પછી સવારે તેને ઉકાળી, ગાળી અને પછી તેનું સેવન કરો. દરરોજ આમ કરવાથી તમારા શરીરની ચરબી એક મહિનાની અંદર ઓગળવા લાગશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ