ભરતી / ગુજરાત સરકારનું ભોપાળુઃ વિદ્યુત સહાયકની ભરતી રદ, દોઢ વર્ષથી કાગડોળે રાહ જોઈ રહેલા ઉમેદવારોનું શું?

Cancellation of recruitment of electrical assistant in Gujarat

ગુજરાતમાં ફરી એક વાર ભરતી રદ થતા ઉમેદવારોથી લઈને સામાન્ય નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. વારંવાર ભરતીની જાહેરાત બાદ સરકાર દ્વારા પરીક્ષા જ ન લેવાય ભરતી જ ન કરાય અને અચાનક ભરતી રદ કરી દેવામાં આવે ત્યારે ઘણીવાર લાગે કે સરકાર રાજ્ય ચલાવી રહી છે કે મજાક કરી રહી છે? આવા પ્રશ્નો ઉમેદવાર દ્વારા પુછાઈ રહ્યા છે. ભરતી રદ થવાનું કોઈ કારણ નથી અપાયુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ